PAN AADHAAR Link Status Check: તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.

 

PAN AADHAAR Link Status Check: તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.



PAN AADHAAR Link Status Check Online

  • તાજેતરમાં CBDT દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જેની અગાઉ તારીખ 31 મી માર્ચ હતી. પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, હવે દેશના કરદાતાઓએ 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો નાગરિકો તેમના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવે તો, તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
  • વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 30 જૂન 2023 બાદ આધાર સાથે લિંક ન કરાયેલા પાન કાર્ડનો ડોક્યુમેન્‍ટ તરીકે ઉપયોગ કરનાર નાગરિકો પાસેથી રૂપિયા 10,000 હજારનો દંડ પણ થઈ શકશે. તો પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? તે માહિતી આપણી પાસે હોવી જોઈએ. તે પહેલાં આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા PAN AADHAAR Link Status Check તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
  •     દેશના CBDT વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 30 જૂન 2023 પહેલાં દેશના બધા નાગરિકો પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં માહિતી આપણી હોવી જોઈએ.  PAN AADHAAR Link Status Check કેવી રીતે કરવું તેની માહિતી આ આર્ટિક્લ દ્વારા મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

    Important Point

    પોસ્ટનું નામપાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    હેતુપાનકાર્ડ સાથે આધાર કાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી.
    પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?Link Pan Card With Aadhar Card
    પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો30 મી જૂન 2023
    અધિકૃત વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/



  •    ઈન્‍કમ ટેક્ષ વિભાગ દ્વારા તાજેતરમાં પાન કાર્ડ સંબંધિત અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના બધા કરદાતાઓએ પોતાનું પાનકાર્ડ તેમના આધારકાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનું રહેશે. પરંતુ તે પહેલાં પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં” તેની માહિતી મેળવો.
  • Step 1: સૌપ્રથમ Google Search માં જાઓ અને ત્યાં Income Tex Department ટાઈપ કરો.


  • સ્ટેપસ 2: ત્યારબાદ ઈન્‍કમ ટેક્ષ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • Step 3: હવે Home Page પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.
  • સ્ટેપ્સ 4: હવે એક નવું પેજ ખૂલશે.
  • Step 5: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.

સ્ટેપ્સ 7: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.


MORE POST





































ટિપ્પણીઓ